ખખડાવ્યા મારા અંતર ના દ્વાર,
હતી તું સાત સમંદર પાર!
વગાડ્યો હૃદય નો શંખ,
ન હતી તું અંતર મન!
ધર્યું સ્વાર્થ ખાતર ધ્યાન તારું,
ન મળ્યું વજૂદ મને મારુ!
ભજ્યો ભેખ નિરાકાર ને,
મળ્યો આકાર મારો મુજ ને!
ભુજાઓ પર કર્યો ભરોષો,
ત્યારે મળ્યો #ઈશ્ક_અમીરી નો ભેદ!
"Kish "ishq_અમીરી"