#આનંદ
કોક ને પૈસાનો તો, કોકને રૂપનો છે આનંદ.
કોકને મદિરા તો, કોકને શબાબનો છે આનંદ.
કોકને પદવી તો, કોકને ડીગ્રીનો છે આનંદ.
કોકને સાહિત્ય કલા તો, કોકને ચિત્રકલા છે આનંદ.
જીવતા જો આવડે તો, પળે પળે છે આનંદ.
બાકી જોગીને પણ, છે એકલતાનો આનંદ.
હું તો પળે પળે આનંદ માં રહું છું..
જ્યારથી મળ્યો છે આપ જેવા મિત્રતા નો સંગ