"શ્રી જોગમાયા ગૌશાળા ટ્રસ્ટ કુડા"
ભગવદ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ નારીની સાત વિભૂતિ વર્ણવી છે. આ વિભૂતિ વિષે પૂ. મોરારી બાપુ પણ અવાર નવાર તેમના વક્તવ્યમાં ઉલ્લેખ કરે છે. તેમજ આ વાત તેમણે સ્ત્રી ભ્રૂણ હત્યાના વિરોધમાં તેમના સંદેશમાં પણ જણાવી છે. નારીની આ સાત વિભૂતિ નીચે પ્રમાણે છે.
શ્રી
વાણી
કીર્તિ
સ્મૃતિ
મેઘા
કૃતિ
ક્ષમા
#આઝાદ