લગ્નમાં હું જતો જ્યારે જ્યારે...
મનમાં થતો સવાલ ત્યારે ત્યારે...
વિદાયમા બધાં કેમ રડે છે..
રડવાનું હોય તો લગ્ન કેમ કરે છે..
મારી વ્હાલી દીકરી ને સાચવજો
એમ કહેવાય છે...
તો પેલો શું એને હેરાન કરવા લઈ
જાય છે...
ઉત્તર નાં જડ્યો કેટકેટલી પોથીઓ પઢયો...
સમજાયું બધું જ્યારે હું દિકરી નો બાપ બન્યો....
#આઝાદ