"શ્રી જોગમાયા ગૌશાળા ટ્રસ્ટ કુડા"
ગૌમાતા એ એક હાલતું ચાલતું મંદિર છે.
આપણાં સનાતન ધર્મ માં તેત્રીસ કરોડ દેવી-દેવતાઓ છે.
આપણે રોજ તેત્રીસ કરોડ દેવી-દેવતાઓના મંદિરે જઈ શકતા નથી.પરંતુ ગૌમાતા નાં દશૅન કરવાથી તેત્રીસ કરોડ દેવી-દેવતાઓના દશૅન થઈ જાય છે.
- ' ધેનુ માનશ'