"આંખ એક સત્ય નુ ગાડુ છે"
આંખો જેના થી આપણે બધુ જોઈએ છીયે, પણ સાચી રીતે તે તો એક સંદેશ નુ કામ કરે છે, જે કોઈ પણ જોયેલ સંદેશ માણસ ના મન સુધી પહોચાડવા નુ કામ કરે, તેથી આંખ સત્ય અને નિર્મળ રત્ન છે અને મન ચંચળ છે જે ક્યારેક ખોટુ તો ક્યારેક સાચુ કામ કરે છે.
મનોજ નાવડીયા
#Eyes