ખુશ રહેવું એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે અને ભગવાન અને આપણી માં નો આપેલો અમૂલ્ય ઉપહાર છે એ ઉપહાર ને કોઈ માટે થઈ ના ઠુકરાવશો કારણ કે તમારી માં ક્યારેય નહીં ઈચ્છે કે એનું બાળક દુઃખી થાય તો હંમેશા ખુશ રહો કારણ કે એક માં કરોડપતિ દીકરા ને જોઈ રાજી થાય એના કરતાં સાચે જ દીકરા ને ખુશ જોઈ અને વધુ રાજી થશે તો હંમેશા ખુશ રહો નાના મોટા દુઃખ ને લઇ દુઃખી ના થાઓ એક સરખો સમય કાયમ નથી રહેતો ખરાબ સમય પણ જશે તો નાના મોટા દુઃખ કે કોઈ વ્યક્તિ ના છોડી જવાથી ક્યારેય દુઃખી ના થાવ એ એટલે દૂર થયા કે આગળ તમારી સાથે ચાલવા ની એની તાકાત ના હતી તો હસતા મોઢે જિંદગી માં આગળ વધો હસતા રહો હસાવતા રહો ખુશ રહો અને બીજા ને ખુશ રાખવાની કોશિશ કરો good morning with so much happiness 😊😊😊😊
Writing by-તેજલ