Measure According To 7 Days In A Week
ધનપ્રાપ્તિની ઇચ્છા હોય, તો સોમવારે પતિ-પત્નીએ સાથે કરવો આ 1 ઉપાય
વ્યક્તિની અનેક ઇચ્છાઓ હોય છે, જેને તે પૂર્ણ કરવા માંગે છે. આપણાં ધર્મ શાસ્ત્રમાં મનોકામનાઓ પૂર્ણ કરવા માટે અનેક ઉપાય ઉલ્લેખવામાં આવે છે. તેના પ્રમાણે સાતેય દિવસ અલગ-અલગ દેવતાઓની પૂજા અને ઉપાયનું વિધાન છે જેનાથી મનગમતા ફળની પ્રાપ્તિ સંભવ છે. શિવમહાપુરાણમાં આ સંદર્ભે વિસ્તૃત વર્ણન મળી આવે છે.
ધનપ્રાપ્તિ માટે સોમવારે સપત્નીક પત્નિ સહિત ઘીથી બનેલું ભોજન બ્રાહ્મણોનો કરાવવુ
રોગોની શાંતિ માટ મંગળવારે મા કાળીની પુજા કરી અડદ મગ નગરોથી બનાવેલ ભોજન બ્રાહ્મણોને કરાવવુ
બુધવારે દહિ યુક્ત અનાજ થી ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પુજન કરવુ આ ઉપાયથી પુત્ર સુખ મળે છ્
જેઓ લાંબી ઉંમરની ઈચ્છા રાખે છ્ તેમને ગુરુવારે વસ્ત્ર યજ્ઞોપવિત તથા ઘી મિશ્રીત ખીરથી દેવતાની પુજા કરવી
બધાજ પ્રકારની ભોગ પ્રાપ્ત માટે શુક્રવારે ઁબધાજ દેવતાની પુજા કરવી અને બ્રાહ્મણોને ઁબધાજ પ્રકારના અનાજનું દાન કરવુ
અકાળ મૃત્યુથી બચવા માટે શનિવારે ભગવાન શિવની પુજા કરવી તેમજ બ્રાહ્મણોને કાળા તલ મિશ્રિત ભોજન આપવું
રવિવારે સુર્યદેવની પુજા કરી બ્રાહ્મણોને ભર્યા ભાણે ભોજન કરાવવુ જેનાથી દરેક પ્રકારના રોગો શારિરીક કષ્ટો થી મુક્તિ મળે છે