સુપ્રિમના ચુકાદા વિરુદ્ધ મારી 2017મા લખાયેલ કવિતા...
પોલિટિકલ મુવમેન્ટમાં પ્રકાશિત થઈ હતી....
6 ગુન્હેગાર પૈકી એકની ઉંમર 18 વર્ષમાં 2 મહિના નાની હતી તો એને નાબાલિક જાહેર થયો અને ત્રણ વર્ષના બાળસુધાર ગૃહમાં મોકલી દેવામાં આવ્યો....
જે માણસ ને રેપ કરવાની ખબર પડે એ નાબાલિક કઈ રીતે હોઈ....?
કાયદાની છટકબારી છે એટલે રેપનું પ્રમાણ વધતું જાય છે...
મારા બે આર્ટિકલ માતૃભારતીના એડિટરોએ રિજેક કર્યા જેમાં આ તમામ બાબતનો સમાવેશ કરવામાં આવ્યો હતો...
પણ લોકોની માનસિકતા બદલતા ખૂબ વાર લાગશે.....