પ્રેમને ક્યાં માપી શકાય છે ? એને તો બસ આપી શકાય છે ?
એટલે જ જ્યાં નિઃસ્વાર્થ અને ભરપૂર પ્રેમ હોય ત્યાં શંકા કે નફરતનું કોઈ સ્થાન નથી હોતું, પ્રેમને તો બસ માણવાનો હોય, પ્રિયજનની યાદોને અનુભવવાની, એ ભલે પાસે હોય કે ના હોય, પરંતુ તેની સાથેની વાતો, મુલાકાતો અને કઈ કેટલુંય હૃદયમાં કાયમ પડેલું જ હોય છે અને એને અનુભવી, યાદ કરીને જીવન જીવવાનો આનંદ મેળવી શકાય છે. !!!!
#કેપ્ટન @શ્યામ