હે મારી માતૃભુમી તારી માટીને ચુમવાથી મારા વિરહનું દુઃખ દુર થાય છે,
લાખ તુટી પડયા હોય ભલે દુઃખોનાં પહાડ! મારી માં એ કરેલ મસ્તક પર ચુંબન થી દુર થાય છે,
સંધ્યા ટાણે થાકી જ્યારે ઘરે આવું! અર્ધાંગિની ના સ્નેહ સરીખા સત્કાર થી દુર થાય છે
ચોમેર પ્રસરી રહી હોય હતાશા!! ત્યારે પરિવારના સ્નેહ થી દુર થાય છે,