હું તને ચાહી શકું એટલી ઇજાજત તો છે ને મને તારો હાથ પકડીને એ સમુદ્રના કિનારે ચાલી શકું એટલી ઇજાજત તો છે ને મને..
જિંદગીભર તો નહીં,હાલની ચાલતી ક્ષણ તારી સાથે માણી શકું,એટલી ઇજાજત તો છે ને મને,.
કાયમ તો નહીં પણ ફુરસદ ના સમયે તારી સાથે ચાની ચૂસકીનો સ્વાદ માણી શકું, એટલી ઇજાજત તો છે ને મને.....
વિકિતા પટેલ (solitude)
(કાલ્પનીક)