Quotes by Vikita Patel in Bitesapp read free

Vikita Patel

Vikita Patel

@vikitapatel01gmailco


હું તને ચાહી શકું એટલી ઇજાજત તો છે ને મને તારો હાથ પકડીને એ સમુદ્રના કિનારે ચાલી શકું એટલી ઇજાજત તો છે ને મને..

જિંદગીભર તો નહીં,હાલની ચાલતી ક્ષણ તારી સાથે માણી શકું,એટલી ઇજાજત તો છે ને મને,.

કાયમ તો નહીં પણ ફુરસદ ના સમયે તારી સાથે ચાની ચૂસકીનો સ્વાદ માણી શકું, એટલી ઇજાજત તો છે ને મને.....
વિકિતા પટેલ (solitude)
(કાલ્પનીક)

Read More

કુછ પુરાની યાદે કબરમેં દફન કર દી મેને આજ, માના મુજે બહોત પ્યારી થી વો યાદે પર સચ કહું તો મર ગઈ થી વો,દફન નહીં હોતી તો રોગોકા ઘર બન જાતી....

Read More

હું માંથી અમે અને અમે માંથી હું થતા વાર નથી લાગતી.

સંબંધોની યાદીમાં પોતાનું નામ જોયું તો ક્યાંક ગુમસુદા હતું