Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Astrological guidance eat as per day and have success

ઘરેથી નીકળતી સમયે આ વસ્તુ નું સેવન વાર પ્રમાણે અને મેળવો સફળતા

એકધારી સફળતા માટે વાર પ્રમાણે કરો બતાવેલી વસ્તુ નું સેવન અને મેળવો સફળતા પહેલા ઘરેથી નીકળતા પહેલા ગોળ કે દહીં ખાઈ નીકળતા તો ઁઅહીયા સપ્તાહ ના દરેક દિવસે દહીં શુભ નથી હોતું તો જ્યોતિષશાસ્ત્ર દરેક દરેક દિવસે અલગ વસ્તુઓને શુભ માનવા મા આવે છે તો જાણો વાર પ્રમાણે શું વસ્તુ નું સેવન કરીને ઘર બહાર નીકળીય

રવિવાર :- રવિવાર ના દિવસે પશ્ચિમ અને દક્ષીણ - પશ્ચિમ દિશા એટલે નૈઋત્ય ખુણામાં ને અને આ દિશા અા દિવસે અશુભ ગજ્ઞાય છે માટે રવિવારે ઘી નું સેવન કરી બહાર નીકળવું

સોમવાર :- સોમવાર ના દિવસે પૂર્વ અને અગ્નિ કોણ મતલબ દક્ષિણ પુર્વ દિશા કષ્ટદાયક માનવાના આવે ઓછો જો આ દિવસે બહાર નીકળવું હોય તો ઠંડા દુધ નું સેવન કરી બહાર નીકળવું

મંગળવાર :- મંગળવારના દિવસે ઉત્તર અને ઉત્તર પશ્ચિમ એટલે કે વાયવ્ય કોણ મા યાત્રા કષ્ટદાયક માનવાના આવે છે જો આ દિશા મા જવું હોય તો ગોળ ખાઈને બહાર જવું

બુધવાર :- આ દિવસે ઉત્તર અને ઉત્તર પુર્વ એટલે કે ઈશાન કોણ ને કષ્ટદાયક માનવાના આવે છે આ દિશામાં યાત્રા કરવી હોય તો તલ ખાઈને બહાર નીકળવું

ગુરૂવાર :- ગરૂવારના દિવસે દક્ષિણ પૂર્વ અટેલે કે આગ્નેય કોણ મા યાત્રા કષ્ટ દાયક માનવામાં આવે છે એટલે આ દિશામાં યાત્રા માટે દહીં નું સેવન કરી નીકળવું જોઈ એ

શુક્રવાર :- આ દિવસે પશ્ચિમ અને દક્ષિણ મતલબ નૈઋુત્યદિષામા યાત્રા કરવી અશુભ હોય છો આ દિવસે યાત્રા મા જવું હોય તો જવ અથવા ઘી ખાઈને યાત્રા એ જવું

શનિવાર :- શનિવારના દિવસે પુર્વ અને ઉત્તર પુર્વ દિશામાં સાત્રા ન કરવી આ દિશામાં યાત્રા કરવી હોય તો કાળા તલ અથવા અડદ સેવન કરી બહાર નીકળવું

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111332426
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now