Gujarati Quote in Blog by Jigs Hindustani

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શરજીલ ઇમામે ભારતને તોડવા
પોકારેલી બાંગના સંકેતો ભારતીયો સમજે
~~~~~~~~~~~~~~~~~~~~~~~~
CAA અને NRC નો વિરોધ માત્ર બહાનુ છે,
પાકિસ્તાન -પાર્ટ 2 ની આ શરૂઆત
~~~~~~~~~~~~~~~~~~~~~~~~
CAA અને NRC ભારતીય મુસલમાનોની વિરુદ્ધ નથી છતાં પહેલાથી જ દિવસથી ભારત તોડો ગેંગને સાથે રાખીને મુસલમાનો રોડ પર આવી રોડ પર આવી બર્બર હિંસા આચરી. મારુ તો એ દિવસથી જ સ્પષ્ટ માનવું હતું કે ભારત સામે જેહાદ છેડવાની બસ એક તકની રાહ જોવાતી હતી.
અને બહાનું મળી ગયું.
આજે શરજીલ ઇમામ નામના રાષ્ટ્રઘાતીએ ખૂલેઆમ એલાન પણ કરી દીધું કે અમે ભારતને બરબાદ કરી નાખીશું. શાહિનબાગના દેખાવો પણ બહુ વ્યવસ્થિત ષડયંત્રના ભાગરુપ છે. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં કેવું શિક્ષણ અપાય છે એ પણ શરજીલ ઇમામે બતાવી આપ્યું. CAA અને NRC નો વિરોધ માત્ર બહાનુ છે, પાકિસ્તાન -2 ની આ શરૂઆત છે. યાદ રહે ભારતના ભાગલા સમયે 99 ટકા મુસલમાનો એ પાકિસ્તાનની તરફેણ કરી હતી. જે રોકાયા એમણે હવે પાકિસ્તાન પાર્ટ 2 માટે CAA અને NRC ના વિરોધને હથિયાર બનાવ્યું છે. શરજીલ ઇમામે શાહિનબાગથી ભારતને તોડવા માટેની પોકારેલી બાંગ પોકળ નથી. શરજીલ તો એક મહોરૂં છે, એની પાછળ ભારત તોડો ગેંગ, પેટ્રો ડોલર અને વિદેશી ઇસાઇ મિશનરી સહિત અને આંતરરાષ્ટ્રીય શક્તિ કામ કરી રહી છે.

Gujarati Blog by Jigs Hindustani : 111330379
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now