જંઝોડ
આત્મા ને તારા જંઝોડ; જરા ઝાંક અંદર
અંદર થી કાઢ અમૃત, વલોવીને સમુંદર
આમ સુષુપ્ત અવસ્થામાં માં ક્યાં સુધી રહેશે ?
જાગ, નહિ તો તારા પાપો ની ગથરી વધશે.
કેટ કેટલી અને ક્યાં ક્યાં બિછવશે તું જાલ ?
પચતો નથી કદી, લોકોનો લીધેલો પરાયો માલ.
જંજોડ તારા આત્માને,. અને કર કામ સારા;
તો જ થશે આં લોક પરલોકમાં તારા વારા ન્યારા.
Armin Dutia Motashaw