2019 નું વર્ષ ગુજરાત અને ભારતમાં ખૂબ યાદગાર બની રહ્યું, શેના માટે ?
"આંદોલન"માટે
1..ઑક્ટોમ્બર માં કમોસમી વરસાદના પગલે પાક સાફ રુપિયા યોગ્ય રીતે વહેંચણી કરવામાં ન આવી અન્ય મુદ્દો પાકવિમો આંદોલન
2..ટેટ-ટાટ ભરતી વિવાદ
3..એસ.ટી સર્ટિફિકેટ પોલીસ ભરતી
4..બિન સચિવાલય આંદોલન
5..વિધાનસભા કૂચ
કોંગ્રેસ દ્વારા
6..એલ.આર.ડી મહિલા અનામત આંદોલન
7..શિટીઝનશિપ ઍક્ટ..
8..વિજ નિગમ માં શૈક્ષણિક લાયકાત માં આંદોલન
9..કાજલબેન રેપકેસ માં આંદોલન..
ઊપર મુજબ આંદોલન થયા છે હજુ ધણાં થવાની તૈયારી માં છે, મારા મનમાં એક જ સવાલ ઉઠે છે,,
કોઇ પણ મુદ્દા નો ઉકેલ શું માત્ર "આંદોલન" જ છે
જવાબ છે-'"હા"'
કારણ કે તમે જયારે એક સામાન્ય માણસ તરીકે સરકાર પાસે ગયા તો આ સરકાર કાંઈ સાંભળૈ નહીં પણ જો "ટૌળા કે સમાજ" ને લઈ ગયાં તો ચોક્કસ સાંભળશે..