Gujarati Quote in Poem by Armin Dutia Motashaw

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગણતંત્ર દિવસ ની શુભેચ્છા

ગણતંત્ર દિવસ ની હર ભારતીય નાગરિક ને હોજો વધાઈ.


આજ કાલ ચો તરફ જેહરી હવા રહી છે ફેલાઈ


દેશના ગૌરવ માટે શોધીએ અનેક કારગત ઉપાય.


બહુ થયું, એક ની એક અલગ્વાદ ની માળા ન જપાય;


આં હાથે જાતે લગાડેલું દુઃખ હવે નહિ સહેવાય;


ભારતીય નાગરિક થૈયે તો જ શાંતિ થી રહેવાય.


કોમવાદ, જ્ઞાતિવાદ ને આપીએ તિલાંજલિ તોજ શાંતિ ફેલાય.


કટુતા, દેશદ્રોહ, અલગવાદ ને આપીએ વિદાય.


આં, આપના હાથે કરેલાં કામ, આપનાજ હૈયાંને, તીર સમાન વાગે છે;


જો દૃષ્ટિકોણ આપનો, આપણે બદલીએ તો બદલાવ આવે, એવું લાગે છે.


સમજો કે ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાની મેચ ચાલે છે, હરકોઈ ભારત નો વિજય માંગે છે.


ભાવના એવી જો મનમાં પણપ્તી હોય તો આં ભાવ નક્કી જાગે.


ચાલો, અંગ્રેજ શાસન સામેનો જાજબો કેળવી, એક થઈએ એવું દેશ માંગે છે.


જય હિન્દ.


Armin Dutia Motashaw

Gujarati Poem by Armin Dutia Motashaw : 111324813
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now