આપ કોઈપણ વ્યવસાયમાં હોય, પણ આપની ભાષા જો વ્યવસ્થિત હશે ને તો જ તમે પ્રગતિના પંથે જશો નહીં તો બિલકુલ નહિ,બીજાની આલોચના અને બીજાની નિંદા કરીને ઉપર જવાના સ્વપ્ન જોતા હોય તો ભૂલી જજો એવું કહેવાય છે ને કે એક જ વ્યક્તિ તમારા જીવન ને બદલી શકે છે અને એ છે અરીસામાં દેખાતો તમારો ચહેરો.
રાકેશ સૈદાણે