એ પણ મને પ્રેમ કરે છે,
હા, પણ એમનો પ્રેમ દરિયા જેવો છે....
એકદમ વિશાળ,
ક્યારેક ક્યારેક કાંઠે આવી વળગી લે છે મને...
અને મારૂ... એકદમ નદી જેવું છે,
બસ કાંઠે અડકી ને જ વહેવું છે.....
અને તારી સાથે આમ જ રહેવું છે.....
બસ તને આટલું જ કહેવું છે.....
khushbu....