ભોજન પાચનતંત્ર 24 કલાક પહેલાં
પ્રવાહી કીડની 4 કલાક પહેલાં
શ્વસનતંત્ર લીધેલી હવા તરત જ
જ બહાર કાઢી નાખે છે.
અન્યથા જીવન માટે ખતરનાક બને !
તો પછી.....
અન્યના કટુ વચન, વિચાર, વર્તન કેમ વર્ષો સુધી મનમાં સાચવી રાખીએ છીએ ?
તે પણ ખતરનાક વિષ !
તો
શાંતિ માટે
"મનની ગાંઠ" છોડતાં શીખીએ !
- અજ્ઞાત