જૈન શાસ્ત્ર ઘણુ ઉંડુ છે વાસ્તવિકતા છે હુ કોઈ નિંદા કરતો નથી બાકી જૈન ધર્મના મહા આદરિણિય મંત્રો એટલે નવકાર વાળી અને નવકાર તો આજે મારા જ્ઞાન પ્રમાણે નવકારના આ પ્રમાણે અર્થ થાય
ૐ નમો અરિહંતાણમ= હે ચોવીસ તિર્થંકરોને પ્રણામ
ૐ નમો આયિરાયાણમ = હે અમારા સિદ્દ ભગવંતો અમારા પ્રણામ
ૐ નમો સિદ્દાણમ = હે અમારા સિંધ્ધ પુરૂષો પ્રણામ
ૐ નમો લેઓસણામ = અમારા સાધુ ને વંદન
ૐ નમો ઉવઝણાયમ = અમારા જૈન જૈનતરો સર્વને વંદન
એંસી પંચ નવકારો પઢાઈ હવાઈ મંગલમ
આ નવકાર નું પઠન કરવાથી વાતાવરણ પવિત્ર થાય છે
મારા જ્ઞાન પ્રમાણે લખ્યુ છે ભુલચુક સ્વીકાર્ય