ટીચર: "માણસ પશુ સમાન છે" કારણ આપો.
વિદ્યાર્થી : જે રીતે પ્રાણીઓને ડરાવવા માટે ખેતરમાં ચાડિયા મુકવામાં આવે છે એવી જ રીતે માણસ ને ડરાવવા માટે મંદિરોમાં પૂતળા મુકવામાં આવે છે, આ પૂતળા ખોટા છે એ પ્રાણીઓ ને ખબર નથી પણ માણસને તો ખબર છે છતાં પણ એના થી ડરે છે એટલે માણસ પશુ સમાન છે.
ટીચર : ✍100 માંથી 100