સાહિત્ય સંગ્રહ સ્પર્ધા માં શોર્ટ એન્ડ સ્વીટ વિજેતા માં મારી કૃતિ ને પ્રથમ નંબર મળ્યો છે.
📗 *સાહિત્ય સંગ્રહ✒️સ્પર્ધા*
➖➖➖➖➖➖➖➖
આથમતી સાંજ
પાણીનાં રેલાની જેમ વહી જતાં સમયને રોક્યો છે, ત્યાં જ, જ્યાં આપણે સહુ સાથે હતાં.
તિથલના દરિયાની એ આથમતી સાંજ, આપણાં બાળકો સાથે ની મસ્તી,મજાક,હસી ખુશી અમારાં સહુના દિલમાં અકબંધ છે,આપની યાદ સાથે.
એ યાદોનાં સહારે જીવી રહ્યાં છે આજ.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા, બીલીમોરા.
તારીખ--૧૪-૧૨-'૧૯