.વેદનાની ખરલમાં ઘૂંટાઇને
મારી શાયરી કો અનેરો. રંગ લાવે છે
ભાવનાના તારે ગૂંથાઇને
મારી. શાયરી કો અનેરો રંગ લાવે છે
લાગણીના બંધનમાં બંધાઇને
મારી શાયરી કો અનેરો. રંગ લાવે છે
મૈત્રીની છાંટે ભીંજાઇને
મારી શાયરી કો અનેરો રંગ લાવે છે.
શું
મઝા
કરી છે
કુદરતે
માનવને
જગ પ્યાદૂ કરી
શતરંજ રમાડી
પોતાને મન ભાવતી!
આ
એવી
કૃતિ છે
એક મારી
કલમે નહી
અશ્રુઓથી. રચી
વદે અંતસ્ વ્યથા!