હા મને તારી જરૂર છે,
દરેક pain માં,
દરેક tension માં,
દરેક ડર માં, અને મારા smile માં પણ.
મારી જોડે હસવા.
હા મને તારી જરૂર છે,
મારી ખુશી શેર કરવા , મારા આંસુ શેર કરવા.
જયારે કઈ જ વસ્તુ ઠીક ના ચાલતી હોય ,
ત્યારે હું તારો હાથ પકડી ને strong બનવા માંગું છું.
મને જરૂર છે તારા વિશ્વાસ ની, મને જરૂર છે એક હોપ ની .
મને જરૂર છે તું મને હમેશા યાદ કરાવે હું kon છું,
હા મને જરૂર છે તારી..
આજે પણ ને કાલે પણ.....
એક એક પળ....®™