શાયદ કોઈએ સાચું જ કીધું હશે કે સમયથી સારું ને અનુભવથી વિશેષ કોઈ ક્યારેય શીખવી શકતું નથી.
અનુભવ!
ઘણી વખત કેટલો અલગ હોય છે ને વિચારો કરતા? યુવાનીના અવકાશમાં રહેવાના વિચારો હકીકત સામે આવતા લગભગ શૂન્યવકાશનો અનુભવ કરાવી દે છે. "ધાર્યું થવું!" એટલે મારા મતે વિચારોનું અનુભવમાં અવતરવું! અઢળક વિચારોનો એક અનુભવ સામે અઢળક અનુભવોનો એક વિચાર! કેટલું અલગ છે ને બન્ને?
#મારીદુનિયા !
#sabdnisafar 😉