એક માણસ જે મર્યો ત્યારેય ફોન
એના હાથ માં જ હતો..
ઉપર જઈ યમરાજે પૂછું છેલ્લાં શ્વાસે તું
સુ કરતો તો કે સાહેબ હું ફોન વહેવાર કરતો તો.
યમરાજ વિચાર માં પડ્યા કે ફોન થી તો ફોન થાય
આ વહેવાર કેવી રીતે થાય. સમજાવતો..
તો ચિત્રગુપ્ત બોલ્યો મહારાજ વહેવાર એટલે
લોકો ના ફોટા ,વિડિયો , મેસેજ નો રિપ્લાય નો
રિવાજ છે.
જેમ કે સો nice ,amezing , superb , beautiful., etc..
યમરાજે માથું ખંજવળવા માંડ્યા. સાલું આ તો
ગજબ કેવાય.
એમણે ચિત્રગુપ્તને કીધું જો જે અત્યારે આની
પાછડ બધા શું કરે છે.
તો ચિત્રગુપ્ત કે કઈ નાઈ એની અંતિમક્રિયા નો
વિડિયો મોકલે છે ને બધા રિવાજ પ્રમાણે RIP .
લખે છે. યમરાજે માણસ સામે જોઈ ને કીધું જો
તારી પાછડ શું કરે છે બધા..
પેલો માણસ કે સર એક વાર મારો ફોન આપો ને
યમરાજ કે કેમ ?
ચેક કરુ ને કોણ કોણ રિપ્લાય કરે છે..
યમરાજ...બેભાન...