*લાગણી ની પ્રાથના*
*હે "અનસૂયા મા" તમારા નામ માત્ર થી આત્મા પવિત્ર ને મન સંતોષ પામે છે.*
*દર્શન ની અભિલાષા કરતા સેવકો દર્શન કરીને પાવન બનવા માંગે છે.*
*માંગવું હોઈ છે પ્રત્યેક ને પણ એક દર્શન થતાં જ બધુ જ ભૂલી જાયછે.*
*તમે બોલતા નથી પણ બોલાવતા હોવ છો , તમારા પ્રત્યે પ્રેમ હંમેશા વધતો જાય છે .*
*દર્શન કરવા આવતા તમારા ભક્ત માં કળિયુગ માં પણ તમે દેખાઈ જાવ છે.*
*મંગલમ ટેનામેન્ટ માં તમને જોયા તો, "માવડી" તમારા દર્શન માંજ ખોવાઈ જવાય છે .*
*આ ખારા સંસાર માં અમી નજર તમારી આંખો માં મમતાનું વિશ્વ સમાઈ જાય છે .*
*ફરી બોલાવજો અનસૂયા મા કહેતા સેવકો તમને, ને તમે જ તેમને છોડી નથી શકતા .*
*તમારા બધા જ ભકતો"જય ગણેશ" કહ્યાં વગર રહી નથી શકતા ...💐*
*"🙏🏼🌹...જય બજરંગ બલી...🌹🙏🏼"*