Gujarati Quote in Good Night by Rahul

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજો,
ટ્રેનમાં કોઈ દિવસ પંચર ના થાય !!
😂😂😂😂😂
હસતા રહો મિત્રો,
શું ખબર ક્યારે લગ્ન થઇ જાય !!
😂😂😂😂😂
કામ હંમેશા એવું કરો કે,
બીજીવાર કોઈ કામ સોંપે જ નહીં !!
😜😜😜😜😜
અમુક લોકો આયુર્વેદિક હોય છે,
ઈમરજન્સીમાં ક્યારેય કામ ના આવે !!
😂😂😂😂😂
નોકરી ઉપરથી વિશ્વાસ તો ત્યારે ઉઠી ગયો,
મારા કરતા વધારે તો પાણીપુરીવાળો કમાઈ લે છે !!
😂😂😂😂😂😂
કોઈ છોકરી બ્યુટીફૂલ કહેવાથી રીપ્લાઈ ન આપતી હોય,
તો એકવાર આંટી કહીને ટ્રાય કરજો !!

😜😜😜😜
દુનિયામાં લોહી આપવાવાળા ઓછા,
અને પીવાવાળા વધારે છે !!
😂😂😂😂😂
સાલું બસમાં બેસવા એક સીટ નથી મળતી,
સારી છોકરી શું તંબુરો મળશે !!
😝😝😝😝😝
જે દેશમાં માત્ર આંખ મારવાથી 24 કલાકમાં 700000 ફોલોઅર થઈ જાય.. એ દેશનું યુવાધન "બેરોજગાર" જ બરાબર છે
😂😂😂😂
પેટ્રોલના રોજ વધતા ભાવથી છોકરીઓનું એક સપનું પૂરું થશે,
એમના સપનાનો રાજકુમાર હવે ઘોડા પર બેસીને આવશે !!
😂😂😂😂😂
આજકાલ શેમ્પુમાં એટલા બધા કાજુ બદામ નાખે છે,
કે મન થાય છે જમ્યા પછી એક ચમચી શેમ્પુ પીવાનું ચાલુ કરી લઉં !!
😂😂😂😂😂
છોકરીઓ એમ કહે છે બધા છોકરાઓ કુતરા જેવા હોય છે,
અને બીજી બાજુ એમ કહે અમે છોકરીઓ છોકરાથી ઓછી નથી !!
😂😂😂😂😂😂
અમુક પ્રેમીઓ બાઈક પર બેસીને એવી રીતે જતા હોય છે,
જાણે વાંદરી તેના બચ્ચાને પાછળ ટીંગાડીને જતી હોય !!
😂😂😂😂😂😂
હે ભગવાન તું મને ગર્લફ્રેન્ડ નહીં આપે તો ચાલશે,
પણ જો મારા ભાઈબંધોને આપી તો માથાકૂટ થઇ જશે !!
😂😂😂😂😂
બાયોડેટા" ગમે એટલા સારા હોય..
છતા કોઇ "બાયૂદેતા" નથી ...😁

:- Gujrati Rahul👻
👍😂😂😂😘

Gujarati Good Night by Rahul : 111303264
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now