*ઉધાર*
પ્રભુ તમારી આપેલી ઉધાર ની જીંદગી જીવું છું.
ક્યારેક સ્વાસ માટે હવા તો પેટ માટે ભોજન લઉં છું.
પ્યાસ માટે પાણી પણ હું આપની પાસે ઉધાર પીવું છું.
ઉધાર ની જીંદગી મારા ઉધ્ધાર માટે હું જીવું છું.
નર કહે પ્રભુ આપથી વિશેષ તો કોઈ ઉધાર ન આપે.
આટલું આપે છતાં ક્યારેક હિસાબ ની ચીઠ્ઠી આપે.
નારાણજી જાડેજા ગઢશીશા
નર
મુન્દ્રા કરછ