પુરુષ પત્ની ને મરે બાર મહિના પણ ના થાય તોય
લગ્ન કરી શકે. ને સ્ત્રી ને
તો બાર મહીના ઘર માં બેસી રેવાનું. આ ક્યાંનો
ન્યાય? અને એ સલાહ પણ સ્ત્રી જ આપે કેવો સમાજ છે આ.બહુ ગુસ્સો
આવે છે . બેંક માં નોમીની
છે એટલે સહી કરવા લઈ જવાય પણ નજીક ના સગા ના પ્રસંગ માં ના જવાય. બહુ ગુસ્સો આવે છે . આવા રિવાજો ના નામે ધતિંગ થી..