# લાઠી સરકાર #
જે યુવાનોએ ખોબલે ખોબલે મત આપી ને જીતાડ્યા એને ખોબલે ખોબલે દડાં આપ્યા..!!! વાહ ગુજરાત સરકાર !! વાહ !!
તમે તો હવે બોલવા નો , શાંતિ થી વિરોધ કરવા નો મૂળભૂત અધિકાર જ લઈ લીધો..ને તમારા સાહેબ સંવિધાન ની કસમો ખાય છે !! વાહ !!
અલ્યા પેલા વિરોધ કરવા આવે એની ઉપર 144 ની કલમ લગાડી એટલે કોઈ વિરોધ જ ના કરે..એમ!!! ધ્યાન રાખો અંગ્રેજો એ પણ એક વાર આ દેશ છોડીને ભાગવું પડ્યું તું...તમારે તો અહી જ રહેવાનું છે ભાઈ !! શરમ કરો જરા !!
આવું જ કઈક તમે બે દિવસ પહેલા પેલા વિકલાંગ લોગો સાથે તમે કર્યું..એમને પણ તમે પૂર્યા અને વિધાનસભા ના દરવાજે થી જ પાછા કાઢ્યા !!!
કેટ કેટલા ને પાછા કાધસો.. મારસો !!
આ બધા કોઈ ભીખ માંગવા આવેલો લોકો નથી..હક માંગવા આવેલા યુવાનો છે. ભૂલી ના જતા આ જ વિધાર્થીઓ એ એકમ સમયે ઇન્દિરા ગાંધી ને પછાડ્યા તા તોહ તમે તો કઈ નથી..
તમને તો થૂંકેલું ચાટવા ની આદત છે .. હેલ્મેટ માં કર્યું એમ ...તો રાહ શેની જોવો છો રદબાતલ કરો આ પરિક્ષા ##નહિતર જો આ વિધાર્થીઓ એ તમારી પરિક્ષા લીધી તો તમે ભણવા નું ભૂલી જશો!! જે સિંહાસન પર બેઠા છો એ ઉડી જશે..હજુ પણ સમય છે લોકો નો તકલીફો સાંભળો નહિ કે એમને દંડા મારો.. અને ન્યાય આપો!!!!
"जुल्मी जब जब जुल्म करेगा सत्ता के गलियारों से
चप्पा चप्पा गूँज उठेगा इंकलाब के नारों से