Gujarati Quote in Motivational by Mamta Pandya

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

-- Beautiful *words* with very *deep* *meaning* ....

❛ *ચાલને* એક *નવી* કોશિશ કરીએ કોઈના ' *વિશે* ' બોલવા કરતાં કોઈની ' *સાથે* ' બોલીએ ❜

❛ *શબ્દો* મારાં સાંભળી, વાહ વાહ તો *સૌ* કરે.....પણ *મૌન* મારું સાંભળે, *કાશ* એવું *એક* *જણ* મળે.... ❜

❛ *બદલો* લેવામાં *શું* મજા આવે, મજા તો ત્યારે આવે જ્યારે તમે *સામે* *વાળાને* *બદલી* નાખો.... ❜

❛ *સંબંધ* તો એવા જ *સારા* ,જેમાં *હક* પણ ન હોય, અને, કોઈ *શક* પણ ન હોય ... ❜

❛ખુદને *ખરાબ* કહેવાની *હિંમત* નથી રહી...
તેથી, બધા કહે છે *જમાનો* *ખરાબ* છે. ❜

❛ઘણી મેં શોધ કરી *શ્લોક* ને *સ્તુતી* માં....
પણ, ઇશ્વર આખરે મળ્યો *સ્નેહ* અને *સહાનુભુતિમાં* . ❜

❛ જ્યારે નાના હતા ત્યારે *મોટી* *મોટી* વાતોમા *તણાઇ* ગયા અને ........જયારે મોટા થયા ત્યાં તો *નાની* *નાની* વાતોમાં *વિખેરાઇ* ગયા... ❜

❛જો " *નિભાવવાની* " ચાહ બંને તરફ હોય તો દુનિયાનો કોઈ " *સંબંધ* " ક્યારેય તૂટતો નથી.... ❜

તમારા ચહેરા પરનું *સ્મિત* એ કુદરતે તમને આપેલી *બક્ષિસ* છે. પણ, એ જ *સ્મિત* જો તમે *કોઈના* ચહેરા પર લાવી શકો
તો એ તમે કુદરતને આપેલી *Return* *Gift* છે.

❛ દોડી ગયા છે જે એમને શું ખબર કે... *સાથે* ચાલવાની મજા કેવી હોય છે ?

❛ ખૂબ સહેલું છે *કોક* ને ગમી જવું,
અઘરૂં તો છે, *સતત* ગમતા રેહવું.

Gujarati Motivational by Mamta Pandya : 111300451
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now