શું આ શહેરમાં આજે કોઈ કાર્યક્રમ ખરો? ને જવાબ મળ્યો હા-કોનો -ઈ ખબર નથી પણ આજે ઈંડાં બહું વેચાય છે માટે જરૂર કોકનો શો હોવો જોઈએ ને સવાલ પૂછનાર મહાશય ની બોલતી બંધ. જી હા વાત છે આ સત્યઘટના જેમને જીવન બનેલ એવાં જગવિખ્યાત હાસ્ય લેખક માર્ક ટ્વેઈનની. પોતાનાં જીવને પાસઠ હજાર ડૉલરનું દેણું ને ઈય પાસઠ વરહે ચુકતે કરવાં આખાય જગતે હાસ્યયાત્રાઓ યોજતાં દેણું ભરતાં માર્કની આ જીવકથની આજેય નવોદિત કલાકારો ને પ્રેરણા આપતાં જગતને કહી રહી છે કે કલાકાર નું આ જીવન છે. જન્મતિથી એ માર્ક સાહેબ ને ઝાઝેરા હાસ્યાસ્કાર.