Gujarati Quote in Shayri by Zala Yogeshsinh

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હસી લેને એના માટે જેને તને હસતાં શીખવ્યું
પછી એના માટે તારે રડવું તો પડશે જ ને...

પકડી લેને હાથ આજે
પછી એ સાથ તો છોડવો પડશે જ ને....

ભૂલી જા ને એના સંગ જે જીવ્યો તો
પછી બધું યાદ તો કરવું પડશે જ ને...

જીવી લેને જીંદગી એના માટે
પછી એના માટે તારે મરવું તો પડશે જ ને...

Gujarati Shayri by Zala Yogeshsinh : 111297248
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now