Gujarati Quote in Poem by Jina

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સલામ જિંદગી સલામ
સપનાઓ થી સજાવેલી જિંદગી
એહસાસ થી ભરેલી જિંદગી,
કઠીન રાહો પર ચાલતી જિંદગી,
ખુશીઓ થી છલકતી જિંદગી,
પ્રેમ માટે તરસતી જિંદગી,
ગમ માં ડુબેલી જિંદગી,
પણ એ જિંદગી તુ બધું સહી ને ,ઠોકરો ખાઈ ને પણ, સંભાળી ને આગળ વધતી એ જિંદગી,
સલામ છે તને .
જીના ❤️

Gujarati Poem by Jina : 111296053
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now