"વ્હાલમ"
જીંદગી થી કેમ તું હારે છે વ્હાલમ..
હજી તો ઘણું બધું બાકી છે વ્હાલમ..
શું તને લાગ્યું કે બધું પૂરું થયું છે વ્હાલમ..
માની લે કે નવી શરૂઆત છે વ્હાલમ..
દુર નથી થયી હું અહીં જ છું રે વ્હાલમ..
જોઈ તો જો હું તારા મા જ છું રે વ્હાલમ..
થયો શરૂ નવો અધ્યાય હાં વ્હાલમ..
લખીશું સંગે સોનેરી ઈતિહાસ હાં વ્હાલમ..