Gujarati Quote in Poem by Suresh Vala

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તું પડી ગયો? થાકી ગયો? હારી ગયો?
પાછો ઉભો થા, ને રાખ જીતવાની હામ.

થશે ન થશે ,થા નિશ્ચિંત
ન છોડ ધ્યેય, થઈ જા એકચિત્ત.

વધ આગળ ને ,ન છોડ આશ
કર ખંત, રાખ ખુદ પર વિશ્વાસ.

આમથી આમ ગૂંચવાયા ન કર
એક રસ્તો,એક રાહ પસંદ કર

મનમાં ભરીને ન જિંદગી જીવ
મન ભરીને જિંદગી જીવ.

- સુરેશ વાળા

Gujarati Poem by Suresh Vala : 111295352
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now