" પ્રેમ "
"પ્રેમ પ્રેમ મે પ્રેમ હૈ,
પ્રેમ કરતે પ્રેમ કરના આજાયેંગા"
©-વિ.જે.મોરી
"પ્રેમ અનંત છે-પ્રેમ અમર છે. "એ ક્યારેય નાશ થતો નથી બસ તે સમયે પોતાનું રૂપ બદલ્યા કરેશે.
પ્રેમ અમીર છે- પ્રેમ ગરીબ છે,
પ્રેમ સારો છે-પ્રેમ ખરાબ પણ છે,
પ્રેમ ગળ્યો છે-પ્રેમ કડવો પણ છે,
પ્રેમ નિસ્વાર્થ છે- પ્રેમ સ્વાર્થી પણ છે,
આમ પ્રેમ ના અલગ-અલગ પ્રકારો છે.જેમ કે
મા-દિકરા વચ્ચે ગળ્યો પ્રેમ,
બાપ-દિકરા વચ્ચે કડવો પ્રેમ,
ભાઈ-ભાઈ વચ્ચે તીખો પ્રેમ,
મિત્ર-મિત્ર વચ્ચે તૂરો પ્રેમ,
માનવ સમાજ ના લોકો પ્રેમ જોડે જેવી આશા રાખે પ્રેમ તેવોજ મળેછે.એટલેજ "જેવું આપશો તેવુંજ પામશો" એટલે જોકોઈ પ્રેમ ના રંગ,પ્રકાર,સ્વાદ ને સમજી જાય તો પ્રેમ જેમ વસંતઋતુ મા કેવડાના ડાળીયો પર ફુલ ખીલી ઉઠે ને આખા વગડાને પોતાની સુગંધ થી મહેકાવીદે તેવીજ રીતે સંબંધ માં પણ પ્રેમ થી ભાઈચારો,એકતા,સેવા, સહકાર ની રૂપી મહેકથી આ માનવ સમાજ ને મહેકાવીદે...એટલેજ તો મોરી બાબા કહેશે,"પ્રેમ પ્રેમ મે પ્રેમ હૈ,પ્રેમ કરતે પ્રેમ કરના આજાયેંગા"...
લેખક-વિક્રમસિંહ મોરી.
01/03/2016.
Info.ycmad99@gmail.Com