Gujarati Quote in Shayri by Preyanshi Virag Shah

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તમારા હાથમાંતલવાર
છે?
જરુર તમે બીજાને હરાવીશકશો.
તમારા હાથમાં ઢાલ છે?
જરુર તમે બીજાથી બચી શકશો.
પણ તમારા હ્રદયમાં જો પ્રેમ હશે,
તો બીજાને તમારા બનાવી શકશો

Gujarati Shayri by Preyanshi Virag Shah : 111294049
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now