ભીંજાય જાય છે મારી આંખો...
મન માં આવે તું આખો
તારી પાસે લાવે ઉડીને મારી પાંખો...
મન માં આવે તું આખો
તું તો જડ છે જેવો તે ખાંભો...
મન માં આવે તું આખો
પ્રેમ નો નશો છે જાણે ગાંજો...
મન માં આવે તું આખો
જાણું છું દિલ થી છે તું માંદો...
મન માં આવે તું આખો
આવે તું પાસે, પ્રેમરૂપી ઈલાજ કરું સારો...
મન માં આવે તું આખો