લોકો રંગને પસંદ કરે છે પણ કન્ટેનને નહિ.
જ્યારે કોઈ text આપણે સિમ્પલ લખીએ તો આપણા વિચારોને વધું લાઈક નથી મળતી હોતી પણ જ્યારે કોઈ કલરફૂલ પેજ બનાવે અને એમાં લખે તે બધાને ગમે મન અને આંખો નું આકર્ષણ વિષયવસ્તું પર નહિ પણ કોઈક ઇન્દ્રિયો તરફ જાતું હોય એવું લાગે,,,, લાઈફનું પણ એવું જ છે.