શતરંજ નું મોહરૂ
કરતો તો તું કાંઈ નથી પણ દેખાય તો
એ જ છે કે તું જ કરે છે.... માનવ
મને તો તું શતરંજ નુ એક મોહરૂ લાગે છે
કરાવવા વાળું તો કોઈક બીજું જ છે
પણ કર્મ તો તારા જ હાથે છે.... માનવ
મને તો તું શતરંજ નું એક મોહરૂ લાગે છે
દુ: ખ પણ એ જ દે, સુખ પણ એ જ દે
તુ તો માત્ર અનુભુતિ નો એક દરીયો છે...Dip@li
મને તો તું શતરંજ નું એક મોહરૂ લાગે છે
જન્મ પણ તારા માંથી મૃત્યુ પણ તારા માંથી
તુ તો માત્ર મોક્ષનો એક જરીયો છે... કાના
મને તો હું શતરંજ નું એક મોહરૂ લાગુ છું
Dip@li