ઘુઘો જ્યારે નાનો હતો, ત્યારે એના કેટલાક સપનાઓ હતા.
જેમ કે ,જ્યારે એ 50ની ઉંમરનો થાય, ત્યારે એની પાસે મોટું મકાન હશે, ફેરારી કાર હશે, લોનાવાલા માં મોટ્ટુ ફાર્મ હાઉસ હશે, દેશ-વિદેશ ની યાત્રા કરશે.
આમાંથી માત્ર....
ઘુઘા નું એક જ સપનું પૂરુંથયુ.
ઘુઘો આજે 50 વરસનો થયો.
????