વાંચનથી થતા ફાયદાઓ:
૧- આપણી અંદર પોઝિટિવ શકિત વધે છે.
-૨ મનમાં આવતા નકારાત્મક વિચારો દૂર થાય છે. મનનું સ્વાસ્થ્ય વધે છે.
-૩આપણું શબ્દભંડોળ વધે છે.
૪- પ્રેરણા મળે છે.
૫- આપણા મનમાં નવા વિચારોનો ઉદભવ થાય છે.
૬- ખૂબ સારું એને ઊંડું વાંચન કરવાથી લેખક કે કવિ બની શકીએ.
પુસ્તકોને ચાહો.
- સુરેશ વાળા