Gujarati Quote in Blog by Er Krunal Gidwani

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નમસ્કાર મિત્રો આજે હું તમને એક બવ મહત્વ ની વાત કેહવા જય રહીયો છું .
તમે કયારેય વિચાર્યું છે કે આ મોડર્ન યુગ માં માણસ પોતાનું અસ્તિત્વ ભૂલી રહીયો છે કયારેય તમે વિચાર્યું છે કે કેમ આજકાલ માણસો આપઘાત કરે છે કેમ માણસો આઈ ક્વિટ લખીને પોતાની અમૂલ્ય જિંદગી કંઈપણ સમજ્યા વિના ટૂંકાવા મજબુર થાય છે પછી એ સ્ટુડેંટ્સ હય કે મોટો બૂઝિનેસ્સ મેન કે પછી ખેડૂત હોય કે ટીચર કયારેય વિચાર્યું છે શું ? કામ .

મિત્રો જવાબ આપું એ પેહલા તમારા માંથી મોટા ભાગના લોકો આ પોસ્ટ વાંચતા વિચરતા હશે કે હશે એવા કોઈ રેસન અથવા એના નસીબ માં આજ હશે એમ વિચારીને બેસી જાવ એજ તમારી મોટી ભૂલ
સ્ટુડન્ટ આપઘાત કરે તો જેટલો જવાબદાર તે છે તેટલાજ તેના માતાપિતા તેટલાજ સમાજના લોકો હવે કેમ આમ તો એનું રેસન આગળ ની પોસ્ટ માં કહીશ .

આભાર

plz wait for next post

Gujarati Blog by Er Krunal Gidwani : 111290794
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now