Gujarati Quote in Quotes by Priten K Shah

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મા વધારે મહત્વની કે માસી ?????
માતૃભાષાને છોડીને અંગ્રેજી પાછળ દોડવાના ગંભીર પરિણામો આપણે ભોગવવા પડશે.
અંગ્રેજો ગયા પણ હજી આપણે અંગ્રેજીની ગુલામી છોડી શક્યા નથી. જો generation next ગુજરાતી નહી વાંચી શકે તો આપણા સમૃદ્ધ સાહિત્ય વારસાનું શું???
શું અંગ્રેજી બોલી શકે તે જ બુદ્ધિશાળી?,બાકીના ડફોળ?
if we do not respect our MOTHERtoung, who else will do that?
I FEEL PROUD THAT I KNOW GUJARATI. DO U ?

Gujarati Quotes by Priten K Shah : 111289838
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now