Gujarati Quote in Poem by Nish

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ખુશી અદ્રશ્ય થઈ રહી જાણે કોઈ ચકલી ની વિલુપ્ત થતી પ્રજાતિ..

દુઃખ ફલી ફૂલી રહ્યું જાણે કોઈ મચ્છરો ની આબાદી....


માનવ મન તો શુષ્ક થયું જાણે ખૂટી પડયું એમાં પાણી..

એટલે જ તો કદાચ એણે એકમેક નાં સંબંધ મુકી એકલતા છે આણી....

Gujarati Poem by Nish : 111289015
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now