આજે 14 નવેમ્બર
?બાળ દિવસ ?
??આત્મકલ્યાણ ના માર્ગે અને ભક્તિ ના માર્ગે ,બાળક જેવાં થવું જરૂરી છે..
નિર્દોષ, નિખાલસ, સહજ અને સરળ...
બાળક ના આ ગુણો આપણાં મા વિકસિત થાય....
કર્મ બંધન થી હળવાં થઈએ...
પ્રભુ ને વહાલાં લાગીએ...
એ જ બાળ દિન નિમિત્તે શુભકામના...?????
✒કુમારપાલસિંહ રાણા